WhatsApp નું આ ફીચર આવી રહ્યું છે જબરદસ્ત કમાલ ધમાલ લઇને

| Updated: May 17, 2022 3:53 pm

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા તરફ વળી ગયા છે તેમા તેમને રોજ સારૂ પણ જોઇએ છે અને નવીનતા પુરવક પણ જોઇએ છે જેને લઇને અવારનવાર તેમા નવા ફીચર્સ પણ નવા આવતા રહે છે

વોટ્સએપ ફરી એક વાર નવા ફીચર્સ સાથે આવી રહ્યું છે અને તેને લઇને યુઝર્સ રાહ જોઇ રહ્યા છે.જાણો એવું તે કયું એ ફીચર છે જેની આતૂરતાથી રાહ જોવાઇ રહી છે.

WABetaInfo ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ કંપની હાલ એક નવા ફીચર પર કામ કરી રહી છે.જેમા સ્ટેટસમાં શેર કરાયેલી લિંકને રિચ લિંક પ્રીવ્યૂમાં આપોઆપ ફેરવી દેશે તેના પર કામગીરી ચાલી રહી છે આગામી દિવસોમાં તે હવે નવા બદલાવ સાથે આવી રહ્યું છે જેના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.આગામી દિવસોમાં જે નવિનતા આવી રહી છે તેના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે અને વોટ્સએપે હજુ આ મામલે કોઈ અધિકૃત માહિતી શેર કરવામાં આવી નથી પરંતુ થોડા જ સમયમાં ઓફિસયલ માહિતી આપી દેશે તેવી પણ માહિતી સામે આવી રહી છે.પરંતુ હાલ તે ડેવલપમેન્ટમાં હોય તેવું જોવા મળી રહ્યું છે કેમકે હજુ સુધી વોટસેપ તરફથી આ માહિતી આવી નથી.

થોડા જ સમય પહેલા રિએક્શન માટે ઈમોજીની શરૂઆત કરવામાં આવી હતી જે લોકોને ખુબ પંસદ આવી હતી.

Your email address will not be published.