નવસારીમાં ચોરીના બે આરોપીઓએ પોલીસ મથકમાં કરી આત્મહત્યા

| Updated: July 21, 2021 11:26 am

બુધવારે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બે આરોપીઓએ આત્મહત્યા કરી હતી. આરોપીઓએ પોલીસ મથકમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહયા કરી હોવાની વાત સામે આવી છે.

Your email address will not be published.