સમગ્ર ભારતમાં કોવિડ-19ની અપડેટ

| Updated: January 9, 2022 3:49 pm

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે.દૈનીક પોઝીટીવીટી દર 10.21%એ પહોચ્યો છે.સાપ્તાહિક પોઝીટીવીટી દર હાલમાં 6.77% છે.અત્યાર સુધીમાં કુલ 69 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

તેમજ છેલ્લા 24 કલાકમાં 40,863 દર્દીઓ સાજા થયા છે એમ મળીને અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 જેટલા દર્દીઓ સાજા થયા છે.સક્રિય કેસ કુલ કેસ કરતા 1% ઓછા છે.જે હાલમાં 1.66% છે.

ઓમીક્રોન વેરીયેન્ટની દરેક રાજ્યોની સ્થિતિ નીચે મુજબ છે:

નંબર.રાજ્યઓમિક્રોનના કેસની સંખ્યાડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
1મહારાષ્ટ્ર1009439
2દિલ્હી51357
3કર્ણાટક44126
4રાજસ્થાન373208
5કેરાલા33393
6ગુજરાત204160
7તામિલનાડુ185185
8હરિયાણા12392
9તેલંગણા12347
10ઉત્તર પ્રદેશ1136
11ઓડિશા605
12આંધ્ર પ્રદેશ289
13પંજાબ2716
14પશ્ચિમ બંગાળ2710
15ગોવા1919
16આસામ99
17મધ્ય પ્રદેશ99
18ઉત્તરાખંડ85
19મેઘાલય43
20આંદામાન અને નિકોબાર33
21ચંદિગઢ33
22જમ્મુ એન્ડ કાશ્મીર33
23પોંડિચેરી22
24છત્તીસગઢ10
25હિમાચલ પ્રદેશ11
26લદાખ11
27મણિપુર11
 કુલ36231409

Your email address will not be published.