ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતનું રાજીનામું

| Updated: July 2, 2021 8:57 pm

ઉત્તરાખંડના ભાજપના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહ સાથે બેઠક કર્યા બાદ શુક્રવારે સાંજે રાજીનામું આપી દીધું છે.

Your email address will not be published.