વડોદરા SOG પીઆઈનો એસડીએસ ટેસ્ટ કરવામાં આવ્યો

| Updated: July 8, 2021 8:07 pm

વડોદરા SOG પી.આઈ અજય દેસાઈની પત્ની ગુમ થવાના મામલે તેમનો સસ્પેકટેડ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવ્યો, ગાંધીનગર FSL ખાતે સતત ત્રીજા દિવસે ટેસ્ટ કરવામાં આવ્યો, ઉલ્લેખનીય છે કે,એસડીએસ ટેસ્ટ કરવામાં આવે ત્યારે કોર્ટની પરવાનગી લેવી પડતી નથી

Your email address will not be published.