હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વિરભદ્ર સિંઘનું 87 વયે નિધન

| Updated: July 8, 2021 11:16 am

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરભદ્ર સિંઘનું 87 વર્ષની વયે નિધન થયું. લાંબી બીમારી બાદ શિમલામાં લીધા અંતિમ શ્વાસ.

Your email address will not be published. Required fields are marked *