PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે શું કહ્યું?

| Updated: January 22, 2022 4:09 pm

પ્રધાનમંત્રી મોદી દ્વારા એક વાત કહી છે અને તેમાં તેઓ જણાવે છે કે કોરોના મહામારી પહેલા 45 લાખ લોકોથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને ત્યાર પછી રોગચાળો હોવા છતા પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જ જોવા મળ્યો છે અને તેની સાથે જો આંકડાની વાત કરવામાં આવે તો 75 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી.અને તેની સાથે તેઓ જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવના સ્મારક તરીકે પોતાને સ્થાપિત કર્યું છે.

તેમના આ વાત સાથે ધણા બધા નેતાઓએ પોતાનીપ્રતિક્રિયા જણાવી છે.અને તેમની સાથે તેમના પણ વખાણ કરવામાં આવ્યા છે.જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે તો તેના કારણે ગુજરાતમાં દેશ વિદેશના લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને ગુજરાત બની રહ્યું છે આવકનું સ્થળ બન્યું છે ગુજરાતની ઓળખ બની છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને લોકોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે ગુજરાત પ્રવાસનને વેગ મળ્યો છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે તેને લઇને તેની આવકની તો સતત તેના દ્વારા સતત આવક જોવા મળી રહી છે.

PM મોદીએ કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતુ અને ત્યારથી
અત્યાર સુધીમાં દેશ વિદેશના હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચુક્યા છે. પ્રવાસીઓનું આકર્ષણ વધે એ માટે તંત્રએ અન્ય પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે કોરોના કાળમાં પણ લોકોએ મુલાકાત લીધી હતી.ઓનલાઇન ટીકિટ પણ લેવામાં આવી છે અને તેની સાથ ટિકીટ પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે. અને તેને લઇને લોકોમાં ધસારો જોવા મળી રહ્યો છે અને સતત આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.

લોકડાઉનમાં જ આ બંધ રહ્યું હતુ પરંતુ ત્યાર બાદ લોકો ખૂબ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. લોકોમાં સતત વધારાને લઇને અનેકો વાર કોરોનાને લઇ ઓછી સંખ્યા રાખવામાં આવી હતી પરંતુ લોકોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો.અને આવકમાં પણ બમણી થઇ રહી છે.મોદી દ્વારા આ વાત કહેવાથી અનેક નેતાઓ દ્વારા ટીવિટ કરીને મોદીના વખાણ કરવામાં આવ્યા છે.

Your email address will not be published.