વોટ્સએપ અનેકો વાર તેમના યુઝરો માટે કંઇક નવું લાવે છે જેના કારણે તેમના યુઝર્સ તેમની રાહ જોતા હોય છે અને સાથે જ આજ વખતે શું નવું લાવશે તેની રાહમાં આતુર જોવા મળે છે.
વોટ્સએપ ટૂંક સમયમાં યુઝર્સને ચેટ વિન્ડો બંધ કર્યા પછી પણ વૉઇસ નોટ્સ સાંભળવાની સુવિધા આપવા જઇ રહ્યું છે અને તેની સાથે જ જો હાલની વાત કરવામાં આવે તો એપ્લિકેશન યુઝર્સ ને જ્યાં સુધી ચેટ વિન્ડો ખુલ્લી હોય ત્યાં સુધી વૉઇસ નોટ્સ સાંભળવાની મંજૂરી આપવામાં આવે છે.
મેસેજિંગ એપ એક નવા ફીચર પર કામ કરતી હાલ જોવા મળી રહી છે અને તેની સાથે આ ફીચક વૉઇસ નોટ્સ સાથે સંકળાયેલું જોવા મળે છે.અને તેની સાથે જ ટૂંક સમયમાં યુઝર્સને ચેટ વિન્ડો બંધ કર્યા પછી પણ વૉઇસ નોટ્સ સાંભળવાની સુવિધા આપશે તેવી માહિતી મળી રહી છે.તેની સાથે તમે બીજી ચેટ પર સ્વિચ કરો ત્યારે વૉઇસ નોટ્સ સાંભળવાની મંજૂરી આપવામાં આવે છે અને તેની સાથે ત્રણ મહિના પહેલા iOS બીટા પર જોવા મળ્યું હતું.

WhatsApp માં નવા ફેરફારો તમને થોડા સમયે થોડા સમયે જોવા મળશે જેની સાથે તે અનેકો ફેરફાર સાથે તે નવા પ્લેટફોર્મ પર આવી રહ્યું છે.WhatsApp માત્ર આર્કાઈવ લિસ્ટને ચેટ સ્ક્રીનની ટોચ પર રાખશે અને બ્રોડકાસ્ટ લિસ્ટ અને નવા ગ્રુપને હટાવી લેવામાં આવશે અને તેની સાથે WhatsApp ચેટ સૂચિને ખૂબ જ સ્વચ્છ બનાવવાની યોજના કરવા જઇ રહ્યું છે અને સાથે જ તેણે કેટલાક UI ઘટકોને દૂર કરવાની જરૂર છે તેવું કંપનીને પણ લાગે છે એટલે તે સતત બદલવાના પ્રયાસો કરતું રહે છે.WhatsApp માં નવા ફેરફારો લોકોને પસંદ પણ આવે છે