WhatsApp2022: દરેક મેસેજ પર કરી શકશો Like અને ઈમોજી રિએક્ટ, મળશે થોડા સમયમાં જબરદસ્ત ફિચર

| Updated: January 15, 2022 3:02 pm

ભારત સાથે અનેક દેશોમાં WhatsAppનો વધુ ઉપયોગ કરાઇ છે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તેના ફિચસની તો અનેકો વાર નવા ફિચર લઇને આવતું હોય છે. લોકોની જરૂરીયાત ને ધ્યાનમાં રાખીને તે નવું નવું લાવતું રહે છે.હવે ફરિ વાર થોડા જ દિવસમાં એક નવું ફિચર લોન્ચ કરવામાં આવી છે.અને તેની સાથે જ લોકોને મળશે વધુ ફિચર.આ વખતે WhatsApp જે ફિચર લાવવા જઇ રહ્યું છે તે ધમાકેદાર જોવા મળ્યું છે.

WhatsApp એક નવા ફીચર ‘મેસેજ રિએક્શન’ પર કામ કરી રહ્યું છે તે ધણા લાંબા સમયથી કામ કરી રહ્યું છે.અને તેની સાથે હવે આ કામ પુરુ થયું અને હવે થોડા જ સમયમાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.જેનાથી યુઝર્સ મેસેજ પર રિએક્શન આપી શકશે અને તેની સાથે હવે તેઓ હવે થોડા સમયમાં ધમાકેદાર કામ કરી શકેશે..

આ નવું ફિચર યુઝર્સને એ રીતે કામ લાગશે કે જેમ ફેસબુક મેસેન્જર અથવા ઈન્સ્ટાગ્રામ પર કરતા હોય છે.અને તેની સાથે જ રિપોર્ટ અનુસાર મેસેજ પર રિએક્શન વાળું ફિચર ટૂંક સમયમાં જ સાર્વજનિક લોન્ચ કરવામાં આવશે અને taInfo અનુસાર WhatsApp બીટાના iOS વર્ઝન 22.2.72ના મેસેજ રિએક્શનને નવા સેટિંગમાં રજૂ કરવામાં આવશે તેવી હાલ માહિતી આપવામા આવી રહી છે અને આ નવા અંદાજને લઇને લોકોમાં ખૂશી જોવા મળી રહી છે.આ પહેલા લોકોને આ ફિચસ ફેસબૂક અને ઇસ્ટા પર મળતા હોવાના કારણે લોકોને એવી ઇચ્છા હતી કે તેઓને આ WhatsApp મળી રહે.

લાઈક(Like), Love (હાર્ટ), હસવું(Laugh), આશ્ચર્ય (Surprise), દુઃખી(Sad) અને આભાર (Thanks) આવી રીતે 6 ઈમોજી મળશે.અને જો તેમના બીજી ફિચરની જો વાત કરવામાં આવે તો અવારનવાર તેઓ લઇને આવતા હોય છે.થોડા સમય પહેલા જ પેમેન્ટને લઇને એકલ ફિચર આવ્યું હતું.તો તૈયાર થઇ જાવ WhatsAppના આ નવા ફિચર માટે થોડા જ સમયમાં લાવશે આ ફિચર

Your email address will not be published. Required fields are marked *