બનાસકાંઠામાં મહિલાએ પરિવાર સાથે કેનાલમાં ઝંપલાવ્યું

| Updated: July 17, 2021 12:12 pm

બનાસકાંઠાના થરાદમાં મહિલાએ પરિવાર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે. મહિલાએ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે, 3 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું જેમાં મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે જયારે બાકીના બે બાળકોનો આબાદ બચાવ થયો છે. મહિલા વાવના ચોથાનેસડા ગામની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં વાવ પોલીસ ઘટના સ્થળે પહોચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.