પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન

| Updated: July 13, 2021 11:41 am

મંગળવારે સવારે પૂર્વ ક્રિકકેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી 66 વર્ષની વયે નિધન થયું. યશપાલ શર્મા બેટ્સમેન હતા અને તેઓ 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સદસ્ય હતા.

Your email address will not be published.