ચંદીગઢ પોલીસે સલમાન ખાન અને બીઇંગ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા બીજા આઠને બે કરોડ રૂપિયાના કથિત છેતરપિંડી કેસમાં બોલાવ્યા છે. પરંતુ સ્ટાઈલ ક્વોશન્ટ જ્વેલરીએ જણાવ્યું કે તેમણે મોડર્ન જ્વેલ્સ સાથે એમઓયુ કર્યા છે અને સલમાન, તેની બહેન અલવિરા અને ફાઉન્ડેશનને તેની સાથે કોઈ સંબંધ નથી.
સલામન અને બીઇંગ ફાઉન્ડેશન ફ્રોડ નથી
