મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે એક વર્ષ માટે ભાજપના 12 ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ

| Updated: July 5, 2021 7:17 pm

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે એક વર્ષ માટે ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. અધ્યક્ષ સાથે અભદ્ર વર્તન કરવા બદલ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોએ સોમવારે મહારાષ્ટ્ર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી.

Your email address will not be published.