પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિના અવસર પર ઈન્ડિયા ગેટ પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું લોકાર્પણ કરશે અને તેની સાથે મોદીજી વ્યક્તિઓ અને સંસ્થાઓને યોગદાનના સન્માનમાં પુરસ્કાર આપશે અને આ જાહેરાત તેઓએ શુક્રવારે કરી દીધી હતી અને તેની સાથે તેમણે સુભાષ ચંદ્ર બોઝ પ્રત્યે આભારના પ્રતીકના રૂપમાં ઈન્ડિયા ગેટ પર તેમની ગ્રેનાઇડની એક પ્રતિમા લગાવવામાં આવશે તેવી પણ કરવામાં આવી હતી.
સમારંભ દરમિયાન છેલ્લા ચાર વર્ષના વિજેતાઓ માટે કુલ સાત એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં આ વર્ષનો એવોર્ડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સંસ્થાકીય કેટેગરીમાં અને પ્રોફેસર વિનોદ શર્માને વ્યક્તિગત કેટેગરીમાં આપવામાં આવશે

હાલ લાગશે હોલોગ્રામની પ્રતિમા તેવું પ્રધાનમંત્રી દ્નારા કહેવામાં આવ્યું છે નેતાજીની ગ્રેનાઇડની પ્રતિમા બનીને તૈયાર ન થઈ જાય ત્યા સુધી.ઈન્ડિયા ગેટ પર લાગનારી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રસ્તાવિત પ્રતિમા 25 ફુટ ઉંડી હશે અને ગ્રેનાઇટના પથ્થરથી બનેલી જોવા મળશે.આ પહેલા જોર્જ પંચમની પ્રતિમાને 1968માં હટાવી લેવામાં આવી અને ત્યાર બાદ તે ખાલી જોવા મળી રહી છે.હોલોગ્રાફિક એક પ્રકારની ડિજિટલ તકનીક છે. આ એક પ્રોજેક્ટરની જેમ કામ કરે છે જેમાં કોઈ વસ્તુને 3D આકાર આપી શકાય છે.
આ તકનીકમાં એવો અનૂભવ થાય છે કે જેમ સામે જોવા મળી રહેલી વસ્તુઓ સાચી છે પણ તે માત્ર 3G ડિજિટલ ઇમેજ હોય છે અને હોલોગ્રામ દ્વારા નેતાજીની પ્રતિમા ત્યાં હોવાના અનુભવને જોઈ શકશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 23 જાન્યુઆરીએ સુભાષ ચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કારની જાહેરાત કરાઇ છે.સરકારે ગયા વર્ષે પણ જાહેર કર્યું હતું કે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.આ વર્ષનો એવોર્ડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સંસ્થાકીય કેટેગરીમાં અને પ્રોફેસર વિનોદ શર્માને વ્યક્તિગત કેટેગરીમાં આપવામાં આવશે.

આ વર્ષ માટે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેની સ્થાપના 2012 માં કરાઇ હતી અને આ સાથે ગુજરાતની આપત્તિ જોખમ ઘટાડવાની ક્ષમતાને વધારવા માટે કામ કરી જોવા મળી રહી છે અને તેની સાથે સુભાષ ચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કાર દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે જાહેર કરાઇ છે.આ એવોર્ડમાં ₹ 51 લાખનું રોકડ પુરસ્કાર અને સંસ્થાના કિસ્સામાં પ્રમાણપત્ર અને ₹ 5 લાખ અને વ્યક્તિના કિસ્સામાં પ્રમાણપત્ર અપાઇ છે.ગયા વર્ષમાં પણ જાહેર કરવામાં આવ્યું હતું
કે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.