Stock Market Crash : સેન્સેક્સ 1062 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ રૂ. 7 લાખ કરોડ ગુમાવ્યા
શેરબજારમાં આજે ભારે હાહાકાર મચી ગયો હતો. નિફ્ટી 345 પોઈન્ટ તૂટીને 22,000ની નીચે આવી ગયો છે જ્યારે સેન્સેક્સમાં 1062 પોઈન્ટનો કડાકો બોલાયો છે, જેથી તે ઘટીને 72,404ના સ્તરે બંધ રહ્યો હતો. આ સપ્તાહે આ સૌથી મ