અક્ષય કુમારે નાગરિક્તા મેળવ્યા પછી પહેલી વખત ભારતમાં કર્યું મતદાન
મુંબઈમાં શાહરૂખ, આમીર ખાન, જ્હાન્વી કપૂર, રણબીર કપૂર, રાજકુમાર રાવ સહિત અનેક સેલિબ્રિટીઓએ કર્યું મતદાન મુંબઈ : લોકસભા ચૂંટણીના 5માં તબક્કા અંતર્ગત 20મી મેના રોજ મતદાન થઈ રહ્યું છે. આ સમય દરમિય