પીએમ મોદીનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર, સતત બીજા દિવસે ગજવશે 4 સભા
લોકસભાની ચૂંટણી શરુ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં મતદાન 7મેના રોજ યોજાશે, જેને લઈને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે પીએમ મોદી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. આ