બોલિવૂડ અભિનેતા આમિર ખાને કરણ જોહરના શો માં કોફી વિથ કરણમાં તેની પહેલી પત્નીઓ કિરણ અને રીના સંબધિત વાતો કરી.આ સાથે તેમણે કહ્યું કે તેઓ બન્ને હાલ મારા સંપર્કમાં છે.અને હુ તે બન્ને મળતો રહ્યું છું.
આમિર ‘કોફી વિથ કરણ’માં તેની લાલ સિંહ ચઢ્ઢાની કો-સ્ટાર કરીના કપૂર સાથે જોવા મળશે તેવું અપિસોડમાં બહાર પડેલા પ્રોમામાં જોવા મળી રહ્યું છે.જેમાં તેઓ પોતાની પૂર્વ પત્નીઓ વિશે વાત કરશે
આ સાથે તે પ્રોમોમાં જોવા મળ્યું કે તેમાં તે કહી રહ્યો હતો કે મને બન્ને માટે માન છે અને સન્માન છે. હુ બન્ને મળતો રહુ છુ.ગમે તેટલો કામમાં હોવ અને એ પણ ગમે તેટલા કામમાં હોય પરંતુ અમે અઠવાડિયામાં અચૂકથી મળીએ છીએ
પહેલી વાઇફનું નામ રીના દત્ત અને 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે એટલે કે કિરણ રાવ સાથે 2021માં એકબીજાથી છૂટાછેડા લીધા હતા
તમને જણાવી દઇએ કે કોફી વિથ કરણ’નો આ એપિસોડ મજેદાર જોવા મળશે.આ પ્રોમો જોઇને તો લોકો હવે આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે કે કયારે આવશે આ એપિસોડ.