ફડનવીસ પહેલા પણ ઘણા મુખ્યમંત્રીઓનું ડિમોશન થઈ ચૂક્યું છે
July 1, 2022 1:14 pmમહારાષ્ટ્રના અનેક ચઢાવઉતારવાળા રાજકીય ઘટનાક્રમમાં છેવટે મુખ્યમંત્રી પદના પ્રબળ ઉમેદવાર દેવેન્દ્ર ફડનવીસે નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો છે અને શિવસેનાના એકનાથ શિંદે મુખ્યપ્રધાન બન્યા છે. જો કે પહેલા મુખ્યપ્રધાન બન્યા પછી તેનાથી નીચેના હોદ્દા પર કામ કરવું પડે તેવું કંઈ એકલા ફડનવીસ સાથે જ બન્યું નથી. ભૂતકાળમાં ઘણા મુખ્યપ્રધાનો આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા […]