આજે અને આવતી કાલે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે? ગરમી વિશે પણ આગાહી
હવામાન વિભાગે જે સાત દિવસની હવામાનની આગાહી કરી છે એ મુજબ આજે(16 May 2024) અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને ખેડામાં હળવો વરસાદ પડી શકે છે. આવતીકાલે અમદાવા