કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે સમાન વેક્સિનના ડોઝ હિતાવહ: સંશોધન
May 11, 2022 10:07 amભારત સરકાર પ્રાથમિક કોવિડ-19 રસીથી અલગ એવા બૂસ્ટર શોટને મંજૂરી આપે તેવી શક્યતા સેવાઇ રહી નથી, કારણ કે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી), વેલ્લોર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે મુખ્ય રસીઓ – કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિશ્રણથી “પ્રોત્સાહક” પરિણામ મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભ્યાસ દર્શાવે છે કે જો બૂસ્ટર પ્રથમ […]