ડાંગમાં આદિવાસીઓ માટે 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા બોસ્ટન સ્થિત ડૉ. અશોક પટેલની ગાથા

January 15, 2022 10:22 am

રમેશ તન્ના,અમદાવાદ: બોસ્ટનમાં વસતા, હવે સ્વર્ગસ્થ, ડૉ. અશોક પટેલે ગુજરાતના ડાંગ જિલ્લાના પાટનગર આહવામાં આદિવાસીઓ માટે 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. તન, મન અને ધન ત્રણેય, તેના માટે તેમણે ન્યોછાવર કર્યા હતા. પી ફોર પટેલ એવું સૂત્ર ગુજરાતમાં પ્રચલિત છે. (પટેલો પોતાની જ્ઞાતિના ઉત્કર્ષ માટે અનેકવિદ્ પ્રવૃતિઓ કરે છે. એ ઉપયોગ છે એટલી […]

જય ભીમઃ જખ્મ તો રુઝાઈ જશે, પણ આ કલંક કેમ મટશે?

November 11, 2021 5:25 pm

પાંચ વર્ષ પછી 6ઠ્ઠી નવેમ્બરે એમેઝોન પ્રાઈમ ઉપર ‘જય ભીમ’ ફિલ્મ સળંગ બેઠકે જોઈ. ફિલ્મ 2 નવેમ્બર 2021ના રોજ રિલિઝ થઈ છે. મને એમ હતું કે ડો. આંબેડકરના જીવન ઉપરની આ ફિલ્મ હશે; પરંતુ આ તો વર્ષ 1995-96માં થયેલા અન્યાય સામેના સંઘર્ષની ફિલ્મ છે. ‘સિર્ફ કાનૂન હી મેરા હથિયાર હૈ’ એ મુદ્દાને સ્પષ્ટ કરતી આ […]