રસીની આડ અસરથી ચાર માસની બાળકીનું થયું મોત

| Updated: August 13, 2021 6:44 pm

જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરા ગામની ઘટના ત્રણ દિવસ પહેલા ચાર માસની બાળકીને ઉંદરા પીએએચસી ખાતે રસી મુકાવ્યા બાદ થઈ હતી આડ અસર રસી મુકાવ્યા બાદ 10 મિનીટમાં ખેંચ આવ્યા બાદ બાળકી થઈ હતી બેભાન તાત્કાલિક પાછા પીએચસી પર લઈ જતા લુણાવાડા સિવિલ ખાતે રીફર કરાવી હતીમહીસાગર સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક ન હોવાથી હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી રહી હતીસારવાર દરમિયાન આજે ત્રણ દિવસ બાદ બાળકી નું થયું મોત બાળકીના મોતને લઈ પરિવાર જનો અને ગ્રામજનોએ ઉંદરા પીએચસી ખાતે કર્યો. હોબાળોબાળકીના મૃતદેહને પીએચસી પર જ મૂકી દેવાની ગ્રામજનોની ચીમકીઘટનાને લઈને કોઠંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી.

Your email address will not be published.