મન્ડેઝ વિથ મંજુલ, સપ્ટેમ્બર 20

September 20, 2021 7:23 am

પૃથ્વીને નુકસાન પહોંચાડતા ક્લાઈમેટ ચેન્જ માટે માનવી જવાબદાર

September 18, 2021 2:29 pm

અત્યારની આબોહવાને જોતાં વૈજ્ઞાનિકો કહે છે કે ગ્લૉબલ વૉર્મિંગને કારણે પૃથ્વી પર વિનાશક અસરો થઈ શકે છે. માનવીય પ્રવૃત્તિઓને કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું છે અને તેના કારણે તાપમાન પણ વધ્યું છે. ઉનાળા અને શિયાળાની પ્રકૃતિ હવે બદલાઈ છે, વરસાદના પ્રમાણ અને વિસ્તારને પણ અસર થઈ છે. સ્થળ પરની આબોહવા એ સરેરાશ હવામાન છે જેનો […]

દુનિયા કી સૈર કર લોઃ કોવિડમાં ખતમ થઈ ગયેલો પર્યટન ઉદ્યોગ રાખમાંથી બેઠો થયો

September 17, 2021 10:30 pm

કોવિડ મહામારીના કારણે ટ્રાવેલ ઉદ્યોગ સૌથી વધુ અસરગ્રસ્ત હતો. કોરોના રોગચાળાને કારણે લોકો મહિનાઓ સુધી તેમના ઘરોમાં બંધ રહ્યા હતા, પરંતુ હવે ધીમે ધીમે બધું ખુલવા લાગ્યું છે અને લોકો ઘરમાં રહીને કંટાળી ગયા છે. તેઓ વિશ્વને જોવા અને જાણવા બહાર નીકળી રહ્યા છે. ત્રીજી લહેર આવે તે પહેલાં તેઓ કોઈ પણ તક ગુમાવવા માંગતા […]

ગોવાના ગુજરાતી : એક ઝાંખી

September 17, 2021 8:59 pm

શાંતિ અને અને ગુણવત્તાસભર જીવનની કામનાથી છેલ્લી પોણી સદીના સમયમાં, અનેક દેશી વિદેશી લોકો વતન છોડી ગોવામાં વસવાટ કરવા પ્રેરાયા છે. વસ્તી ગણતરીના છેલ્લા આંકડા અનુસાર, ગોવા, નોકરી-ધંધાની તલાશમાં આવેલા અમદાવાદ, કચ્છ તેમ જ સુરતથી આવીને વસેલા 6,000 વૈષ્ણવ, જૈન અને અન્ય ગુજરાતીઓનું ઘર છે.  ઇતિહાસ કહે છે કે આદિલ શાહના સમયમાં ગુજરાતીઓને ગોવા આવ્યા. ગુજરાતીઓ શરૂઆતમાં મસાલા, કાપડનો વેપારમાં પ્રવુત્ત હતા અને બાદમાં […]

આરોગ્ય લાભ અપાવનારી ઇકોફ્રેન્ડલી ગણેશચતુર્થીનું વિશેષ મહત્વ

September 15, 2021 12:45 pm

ગણેશોત્સવ મનાવવાની પરવાનગી મળતો ગજાનન ભક્તોએ અવનવા ગણપતિની સ્થાપના અને પૂજા-અર્ચના કરી રહ્યા છે. તેવામાં આ વર્ષે ઈકોફ્રેન્ડલી ગણપતિનું મહત્વ દર્શાવતા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સુરતમાં શ્રદ્ધાળુઓએ માટી કે પાંદડામાંથી નહી, પરંતુ સુકા નારીયેળ અને દૂધ અને ચોકલેટમાંથી ગણપતિ બનાવી વિસર્જનની નવી રીત અપનાવી છે. સુકા નારિયેળમાંથી ગણપતિ સર્જન સુરતના અદિતી મિત્તલે 201 સૂકા […]

મન્ડેઝ વિથ મંજુલ, સપ્ટેમ્બર 13

September 12, 2021 10:59 pm

ગાંધીજન વિનોબા ભાવે : ભૂદાન ચળવળના પ્રણેતા

September 11, 2021 2:17 pm

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અહિંસક માર્ગે મહત્વનો ભાગ ભજવનાર વિનોબા ભાવે જેમણે રાષ્ટ્રનિર્માણમાં ખુબ મોટું યોગદાન આપ્યું છે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે હતું. દેશમાં તેઓ આચાર્યા વિનોબા ભાવે તરીકે ઓળખાયા. તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1895ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાના ગાગોડે ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ નરહરિ શંભુ રાવ અને માતાનું નામ રુકમણી […]

સુરતના કલેક્ટર આયુષ ઓક પરપ્રાંતીય કામદારોને જ સુરતની કરોડરજ્જુ ગણાવે છે

September 9, 2021 4:39 pm

સુરતના કલેકટરની પ્રાથમિકતાઓમાં પરપ્રાંતિય કામદારો માટે વધુ સારી સુવિધાઓ અને હીરાના વેપાર માટે ઇન્ફ્રાસ્ટ્રકચરને ગતિ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.   સુરતના કલેકટર આયુષ સંજીવ ઓક 2011ના ગુજરાત કેડરના યુવાન IAS અધિકારી છે. એક આર્કિટેક્ટ પિતા અને પુણેના બેંકિંગ ક્ષેત્રે કામ કરતા માતાના ઘરે જન્મેલા આયુષ ઓકે માતાપિતાના પગલે ચાલવું પસંદ કર્યું નહીં. એમના માતાપિતાએ પણ એમને પોતાને […]

ગુજરાતી ખાનપાનની રસપ્રદ ધર્મનિરપેક્ષ તવારીખ

September 1, 2021 9:36 am

પ્રાંતીય ખાનપાન એ જે તે પ્રાંતની ભૂમિમાં વસતા લોકો, રીતિરિવાજો, વારસો, અને સંસ્કૃતિને જોડી રાખવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે. નામ પ્રમાણે ગુજરાતી ખાનપાનની શરુઆત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયમાં થઈ હતી. જેનાં મૂળ સિંધુ સંસ્કૃતિ સુઘી વિસ્તરેલા હતાં. સિંધુ સભ્યતાના મહત્વના બંદરી નગર તરીકે ઓળખાતા લોથલ અને ધોળાવીરા પુરાતન સમયના વેપારના મહત્વના કેન્દ્રો […]

મન્ડેઝ વિથ મંજુલ, ઓગસ્ટ 30

August 30, 2021 8:34 am