નેપાળનું ફરી અટકચાળું, રૂ.100ની નવી ચલણી નોટ પર ભારતીય વિસ્તારો સાથેનો નકશો છાપવાનો નિર્ણય
નેપાળે (Nepal) તેના નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાના વિસ્તારોને સામેલ કર્યા કર્યા તેના ચાર વર્ષ પછી, કાઠમંડુની સરકારે રૂ .100 ની ચલણી નોટ (currency note) બહાર પાડવાનો નિર્ણય કર્યો છે, જેમાં