Daily Horoscope: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ?

| Updated: January 13, 2022 11:43 pm

મેષ (અ, લ, ઈ)

  • આજે તમારી ભાગદોડ રહેશે.
  • બાળકોની બાબતમાં સાવધાન રહેવું.
  • આજે નવો બિઝનેસ શરૂ કરી શકશો.

વૃષભ (બ, વ, ઉ)

  • આજે તમારા કામમાં વૃદ્ધિ રહેશે.
  • સાસરા પક્ષમાંથી સહયોગ મળી શકશે.
  • વાદ વિવાદથી બચવું.

મિથુન (ક, છ, ઘ)

  • તમારી નોકરીમાં એકાગ્રતા જાળવવી.
  • અટકાયેલા કામ થવાની શક્યતા છે.
  • આરોગ્યને લઈને સાવચેત રહેવું.

કર્ક (ડ, હ)

  • આજે આપનો દિવસ પ્રગતિશિલ રહેશે.
  • આજે તમને ધન લાભ થશે.
  • યાત્રા પ્રવાસ થઈ શકે છે.

સિંહ (મ, ટ)

  • આજે આપને પરિવારનો સાથ મળી શકે છે.
  • વાદ વિવાદથી બચવું.
  • આર્થિક લાભ થઈ શકે છે.

કન્યા (પ, ઠ, ણ)

  • આજે આપને કાર્યક્ષેત્રે સફળતા મળશે.
  • પ્રેમ અને ધંધો સારો રહેશે.
  • સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવું.

તુલા (ર, ત)

  • આજે આપને નવી નોકરીની તક મળી શકે છે.
  • સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ દૂર થશે.
  • દામ્પત્ય જીવનમાં આનંદ જણાય.

વૃશ્ચિક (ન, ય)

  • આજે તમારું સ્વાસ્થ્ય નરમ અને ગરમ રહેશે.
  • જીવન સાથીની તરક્કીથી મન ખુશ રહે.
  • ઘરમાં કંકાશ થવાથી બચવું.

ધન (ભ, ધ, ફ, ઢ)

  • આજે આપને પ્રગતિના માર્ગ ખુલતા જણાય.
  • પ્રિયજનો તરફથી કોઈ ખુશ ખબર મળી શકે છે.
  • આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવે.

મકર (ખ, જ)

  • આજે આપને દિવસ ભરપૂર સફળતાથી ભરેલો રહેશે.
  • સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
  • આરોગ્યને જાળવવું.

કુંભ (ગ, શ, સ, ષ)

  • આજે આપના વ્યવસાયમાં પ્રગતિ જણાય.
  • વિવાહ માટે યોગ બનશે.
  • દિવસ સાનુકૂળ રહેશે.

મીન (દ, ચ, ઝ, થ)

  • આજે આપને આર્થિક લાભ થશે.
  • વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે.
  • દિવસ સારો પસાર થશે.

Your email address will not be published.