ઓખાથી બેટદ્વારકા જતી ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી

| Updated: July 19, 2021 2:11 pm

ઓખાથી બેટદ્વારકા જતી ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ અને ઓખા જેટી ખાતે બોટ ઉભી ન રહી શકતી હોવાના કારણે ગુજરાત મેરીટાઈમ બોર્ડે ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ફેરીબોટ સર્વિસ બંધ થવાના કારણે ભક્તો દ્વારકાધીશના દર્શન ન કરી શકતા પરત ફર્યા હતા અને તેમનામાં નિરાશા સાંપડેલી જોવા માટે મળી રહી છે.

Your email address will not be published.