ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 100 ટકા જાહેર

| Updated: July 17, 2021 11:51 am

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું હતું. 1,07,264 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. 3245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા A2 ગ્રેડ સાથે 15284 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Your email address will not be published.