ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ કરી મોટી જાહેરાત, જાણો શું?

| Updated: August 4, 2022 4:53 pm

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન થયું નથી પરંતુ આ વખતે કોરોનાના કેસો ઓછા હોવાના કારણે સરકાર દ્રારા મંજુરી આપી દેવામાં આવી છે પરંતુ તેમાં પણ ખેલૈયામાં નારાજીગી જોવા મળી હતી તેનું કારણે છે કે તેનુ કારણે એ છે કે પાસ પર GST લાગુ કરવાનો સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વડોદરામાં યુનાઈટેડ-વેના ગરબા પ્રખ્યાત ખુબ પ્રખ્યાત છે.વડોદરામાં ગરબા આયોજકે ખેલૈયાઓ પાસે જીએસટી નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે.જેના કારણે લોકોમાં હવે ખુશી જોવા મળી રહી છે.વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ મોટો નિર્ણય હોવાની હવે ખેલૈયાઓમાં થોડી ખુશી જોવા મળી છે

હવે ગરબા રંગ થયો મોંધો, સરકારે લગાવ્યો 18 ટકા GST

AAPનો જીએસટી પર વિરોધ દર્શાવ્યો છે.ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જીએસટી પર વિરોધ કર્યો છે.આ સાથે કોંગ્રેસ દ્રારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.ગરબાના પાસ પર GST પર વડોદરામાં કોંગ્રેસે દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે,જેમાં કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 18 ટકા GST પાછો લેવા માંગ કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ દ્રારા વિરોધ કંઇક નવા અંદાજમાં કરવામાં આવ્યો છે.કોંગ્રેસના કાર્યકરોએ ચૂંદડી ઓઢી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

નવરાત્રી હવે થોડા જ મહિનામાં આવી રહી છે.નવરાત્રી આવતા પહેલા જ રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખવામાં આવ્યો છે.જે ડેઈલી પાસ 499 રૂપિયાથીનો વધારો થશે.

Your email address will not be published.