જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ?

| Updated: January 11, 2022 8:45 pm

મેષ (અ, લ, ઈ)

 • નોકરીમાં કોઈ ખાસ કાર્ય સફળતા તરફ દોરી જશે.
 • સ્વાસ્થ્યને લઈને તમે થોડા ચિંતિત રહેશો.
 • સફેદ અને વાદળી શુભ છે.

વૃષભ (બ, વ, ઉ)

 • જમીન મકાનની ખરીદી કરી શકશો.
 • સ્વાસ્થ્યમાં પ્રગતિ જણાય.
 • લીલો અને સફેદ રંગ શુભ છે.

મિથુન (ક, છ, ઘ)

 • આજનો દિવસ આપના માટે શુભ રહેશે.
 • આર્થિક લાભ દેખાય છે.
 • સફેદ અને વાદળી શુભ છે.

કર્ક (ડ, હ)

 • તે વ્યવસાયમાં પ્રગતિમાં જણાય.
 • વેપારમાં મોટો લાભ થઈ શકે છે.
 • પીળા અને નારંગી શુભ હોય છે.

સિંહ (મ, ટ)

 • ધંધામાં સફળતા મળશે.
 • આર્થિક લાભ જણાય.
 • લાલ અને પીળો રંગ શુભ હોય છે.

કન્યા (પ, ઠ, ણ)

 • નોકરીમાં તમારી સફળતાથી તમે ખુશ થશો.
 • ભાગ્યમાં ફાયદો થશે.
 • વાદળી અને આકાશી રંગશુભ.

તુલા (ર, ત)

 • નોકરીમાં નવી તકો ઊભી થશે.
 • નવા મિત્રો બની શકશે.
 • પીળા અને લાલ રંગ શુભ હોય છે.

વૃશ્ચિક (ન, ય)

 • નોકરીમાં થોડો તણાવ રહી શકે છે.
 • રાજકારણમાં સફળતા મળશે.
 • લીલો અને વાદળી રંગ શુભ છે.

ધન (ભ, ધ, ફ, ઢ)

 • નોકરીના પ્રમોશનમાં સફળતા મળશે.
 • આવકમાં વધારો જણાય.
 • લીલો અને આસમાની રંગ શુભ છે.

મકર (ખ, જ)

 • કાર્યમાં સફળતા મળશે.
 • આર્થિકમાં સુધાર જણાય.
 • જાંબલી અને વાદળી રંગ શુભ છે.

કુંભ (ગ, શ, સ, ષ)

 • ધંધામાં મોટો લાભ થઈ શકે છે.
 • સ્વાસ્થ્યને લઈને થોડું સાવચેત રહેવું.
 • સફેદ અને વાદળી રંગ શુભ છે.

મીન (દ, ચ, ઝ, થ)

 • આજે મુસાફરી કરવાથી ટાળવું.
 • સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.
 • પીળો અને વાદળી રંગ શુભ છે.

Your email address will not be published.