મલાઈકા અરોરા તેની હોટનેસ માટે છે જાણીતી, જુઓ તસ્વીરો

| Updated: July 28, 2022 1:58 pm

મલાઈકા અરોરા તેની હોટનેસ માટે જાણીતી છે. તે બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. પોતાને ફિટ રાખવા માટે મલાઈકા યોગ્ય ડાયટ અને વર્કઆઉટને ફોલો કરે છે.

તે ઘણીવાર જીમમાં જતી વખતે પણ જોવા મળે છે. મલાઈકા જે પણ પહેરે છે તે તેને સારી રીતે સૂટ કરે છે. તેની ફેશન સેન્સના વારંવાર વખાણ થાય છે. હાલમાં જ મલાઈકા અરોરાનો એક લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે તેવા સમાચાર દરેક મિડિયામાં આવે છે તેઓ ધણી વાર સાથે જોવા મળ્યા છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

બંને હાલમાં જ વેકેશન પરથી પરત ફર્યા છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરના જન્મદિવસ પર પેરિસ ગઈ હતી. ત્યાંથી બંનેએ પોતાની તસવીરો પણ શેર કરી હતી. ઘણીવાર યુગલો અલગ-અલગ જગ્યાએ જોવા મળે છે.

તે તેની સુંદરતાને કારણે જાણીતી છે અને તે ફિટનેસને કારણે જાણીતી છે.તે પોતાના લુકને કારણે પણ જાણીતી છે.તે હમેંશા કસરત કરતા વિડિયો શેર કરતી હોય છે.તે પોતાના ડાઇટમાં સતત ધ્યાન રાખતી હોય છે.

Your email address will not be published.