મોદી સરકારનો મોટો કર્યો મોટો નિર્ણય, દેશના તમામ સ્મારકોમાં આ તારીખ સુધી એન્ટ્રી ફ્રી

| Updated: August 3, 2022 5:34 pm

સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તાજમહેલ, કુતુબ મિનાર સહિત દેશના તમામ સ્મારકોમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.

મોદી સરકાર દ્રારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તાજમહેલ, કુતુબ મિનાર સહિત દેશના તમામ સ્મારકોમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે.જેને લઇને ઐતિહાસિક સ્થળોએ જવા માગતા લોકોમાં આંનદ જોવા મળી રહ્યો છે.5 થી 15 ઓગસ્ટ દરેક સ્મારકો ટિકિટ આપ્યા વગર જોઇ શકાશે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકાશે

તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે.આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેરાત કરવામાં આવી છે.ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરાઇ રહી છે.આ સાથે તહેવારોની સીઝન આવી રહી છે જેના કારણે લોકો ફરવા નિકળતા હોય છે તો તેમના માટે આ એક સારા સમાચાર કહી શકાય.જો તમારે પણ ફરવા જવાનો પ્લાન હોય તો તમને પણ મફતમાં મળશે અન્ટ્રી.

Your email address will not be published.