સીપીઆઈ (એમ) અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદે રાજ્યસભામાં પેગસસ ઉપર ચર્ચા કરવા આપી નોટિસ

| Updated: July 20, 2021 10:02 am

સીપીઆઈ (એમ)ના રાજ્યસભા સાંસદ ઈલામરમ કરિમ અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલએ નિયમ 267 હેઠળ રાજ્યસભાના કારોબારને સ્થગિત કરવા અને વિપક્ષી પાર્ટીના નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો અને કેન્દ્રીય પ્રધાનો પર પણ સરકાર દ્વારા કરવામાં આવેલી પેગસ્સ સ્પાયવેર દ્વારા જાસૂસીની ચર્ચા કરવા નોટિસ આપી.

Your email address will not be published.