પાટણના તાવડીયા નજીક માનવ ભ્રુણના અવશેષ મળી આવ્યા

| Updated: July 21, 2021 3:52 pm

પાટણના સિદ્ધપુરના તાવડીયા નજીક માનવભ્રુણ સહિત ભ્રુણ, ગર્ભાશયની ગાંઠ સહિત અનેક અવશેષો પ્લાસ્ટિક બોટલની અંદર રઝળતા મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાથી સિદ્ધપુર તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે. ડિસ્પ્લેમાંના અવશેષો ફેંકાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Your email address will not be published.