PM MODI: હવેથી 16 જાન્યુઆરીએ મનાવાશે National Start-Up Day

| Updated: January 15, 2022 2:00 pm

Start-Up India 6 વર્ષ પૂર્ણ થવાથી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી અને તેની સાથે તેઓએ વાતચિત દરમિયાન એક જાહેરાત કરી છે કે 15 હવેથી 16 જાન્યુઆરીએ મનાવાશે National Start-Up Day મનાવામાં આવશે.સાથે તેમણે સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી અને તેની સાથે હું દેશના તમામ સ્ટાર્ટ-અપ્સને, તમામ ઇનોવેટિવ યુવાનોને અભિનંદન આપું છું

માટે PM Narendra Modiએ આજે ભાવિ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી છે અને તે દરમિયાન તેમણે આ જાહેરાત કરવામાં આવી હતી.Start-Up India ના 6 વર્ષ પૂર્ણ થતાની સાથે આ મિંટીગનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેની જાહેરાત કરવામાં આવી છે.સાથે તેઓ જણાવે છે કે સ્ટાર્ટ-અપ્સની આ સંસ્કૃતિ દેશના છેવાડાના ભાગો સુધી પહોંચે તે માટે 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.ઇનોવેટીવ યુવાનોને અભિનંદન આપું છું, જેઓ સ્ટાર્ટ-અપ્સની દુનિયામાં ભારતનો ઝંડો ઉંચો કરી રહ્યા છે. Innovation, entrepreneurship અને start-up ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર મોટા પ્રમાણમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

‘અમારો પ્રયાસ દેશમાં નાનપણથી જ Studentsમાં ઈનોવેશન પ્રત્યે આકર્ષણ પેદા કરવા, ઈનોવેશનને સંસ્થાકીય બનાવવાનો છે.9 હજારથી પણ વધુ અટલ ટિંકરિંગ લેબ આજે બાળકોને શાળાઓમાં નવીનતા લાવવાની, નવા વિચારો પર કામ કરવાની તક આપવામાં આવી રહી છે.

ડ્રોન નિયમથી લઈને નવી સ્પેસ પોલિસી સુધી સરકારની પ્રાથમિકતા વધુને વધુ યુવાનોને ઈનોવેશનની તક આપાઇ રહી છે અને આ માટે IPR Registration ની પ્રક્રિયાને સરળ બનાવામાં આવી છે

ઈનોવેશનમાં ભારતનું વર્લ્ડ રેન્કિંગ સુધર્યું હોવાની વાત તેમણે જણાવી હતી.ભારતની રેન્કિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.2015માં ભારત આ રેન્કિંગમાં 81મા નંબરે હતું. હવે ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 46માં નંબર પર આવી ગયું છે.

પીએમ મોદીએ જણાવ્યું છે કે દેશના સ્ટાર્ટઅપ ઉદ્યોગમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે જેના કારણે
તેથી જ હું માનું છું કે સ્ટાર્ટઅપ્સ ‘નવા ભારત’નો મુખ્ય આધાર બની રહેશે

Your email address will not be published. Required fields are marked *