પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

| Updated: July 4, 2021 5:43 pm

ભાજપના ધારાસભ્ય પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ચાર મહિનાની અંદર ઉત્તરાખંડને ત્રીજા મુખ્યમંત્રી મળ્યા છે. મુખ્યમંત્રીની પસંદગી અંગે પક્ષમાં ભારે અસંતોષ ચાલતો હતો.

Your email address will not be published.