બિહારમાં સતત ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ટ્રેનમાં આગ લગાવી

| Updated: January 26, 2022 4:53 pm

બિહારમાં ગયા જિલ્લામાં ભડકેલા રેલ ભરતી ઉમેદવારોએ પથ્થરમારો કરવાનો બનાવ સામે આવ્યો છે અને આ સાથે બનાવમાં એક ટ્રેનમાં આગ લગાવી પણ દેવામાં આવી છેઆ દરમિયાન ઉમેદવારોએ (Students) આરપીએફ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અહીં સ્થિતિ ચિંતાજનક બની હોય તેવું જોવા મળી રહ્યું છે

રેલવે ભરતી બોર્ડે ભલે ગ્રુપ ડી અને NTPC પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી હોય પરંતું બિહારમાં બબાલ તો હજુ ચાલી રહી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે એનટીપીસી પરીક્ષાના પરીક્ષામમાં ગડબડીને લઈને ઉગ્ર વિદ્યાર્થીઓએ રેલવે સંપત્તિ પર હુમલો કર્યો જોવા મળ્યો હતો

પરીક્ષાના પરીક્ષામમાં ગડબડીને લઇને અનેક ભડકેલા પરીક્ષાર્થીઓએ (Students) બુધવારે બબાલ કરવામાં આવી હતી અને તેની સાથે એક ખાલી ટ્રેનને આગને હવાલે કરી દેવામાં આવી હતી અને તેને લઇને આ વચ્ચે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થી ગયા જંક્શન પર ભેગા જોવા મળ્યા હતા.રેલવે સુરક્ષા દળ અને વિદ્યાર્થીઓ(Students) વચ્ચે પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી હતી.

આ પણ વાંચો: બિહારઃ શાળામાં તિરંગો ફરકાવતી વખતે કરંટએ લીધો બાળકનો જીવ

આરપીએફે તેને કાબુ કરવા માટે ટીયર ગેસના સેલ છોડી હાલાત કાબૂ લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.ગયામાં રેલ ભરતી ઉમેદવારોનું તાંડવ હાલ જોવા મળી રહ્યું છે.ટ્રેનમાં આગ લગાવવાની માહિતી મળતા ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો તેવી વાત સામે આવી છે.

ઉમેદવારોએ(Students) તો એક ખાલી ટ્રેનના કોચમાં આગ લગાડી હતી પરંતુ ત્યારબાદ બીજા કોચને પણ આગને હવાલે કરી દેવાયો હતો અને આ સાથે અને આ સમયે આરપીએફે એક ઉપદ્રવીને દબોચી લેવામાં આવ્યો હતો માહિતી મળી રહી છે કે આ ઉપદ્રવી જોવામાં ઉમેદવાર જેવો લાગી રહ્યો નથી વિદ્યાર્થીઓના(Students) પ્રદર્શન બાદ રેલવેએ NTPC અને ગ્રુપ ડીની પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરાઇ હતી. તેમ છતાં બુધવારે પણ આરઆરબી તથા એનટીપીસીમાં કૌભાંડનો આરોપ લગાવી બિહારમાં સતત પ્રદર્શન થઈ રહ્યું છે.

મંગળવારે રેલવેએ એક નોટિસની જાહેરાત કરવામાં આવી હતી અને પરીક્ષાર્થીઓને(Students) ચેતવણી આપી હતી કે પ્રદર્શન દરમિયાન તોડફોડ કરતા કોઇ પણ લોકોને રેલવેની ભરતી પર આજીવન પ્રતિબંધ લગાડી દેવામાં આવશે. બિહારમાં ઉમેદવારોના પ્રદર્શન બાદ આ વાત સામે આવી છે સામે

Your email address will not be published.