રજનીકાંતે રાજકીય પક્ષ સમેટી લીધો

| Updated: July 12, 2021 4:05 pm

તમિળ અભિનેતા રજનીકાંતે તેમનો રાજકીય પક્ષ રજનીમક્કલ મંતરમ વિખેરી નાખ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, “સમય એવો હતો કે મારી તબિયતના કારણે તેને ચાલુ રાખવો શક્ય ન હતો.” હવે તેઓ રાજકારણમાં પ્રવેશનો કોઈ ઇરાદો ધરાવતા નથી.

Your email address will not be published.