યૂકે ભારત સાથે Scotch અને Whiskey નો વધારશે વેપાર

| Updated: January 13, 2022 6:55 pm

ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરતા UK સરકારે બ્રિટિશ બિઝનેસને ભારતીય અર્થતંત્રમાં મોખરે રાખવાની ‘સુવર્ણ તક’ ગણાવી અને તેની સાથે ભારતી દેશની ઐતિહાસિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જશે તેવી માહિતી આપવામાં આવી છે.

સાથે UK સરકારે બ્રિટિશ બિઝનેસને ભારતીય અર્થતંત્રમાં ‘મોખરે’ રાખવાની ‘સુવર્ણ તક’ ગણાવામાં આવે છે. દેશની ઐતિહાસિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જશે તેવી માહિતી આપવામાં આવી છે.

સ્કૉચ વ્હિસ્કી, નાણાંકીય સેવાઓ અને નવીનતમ તકનીક જેવા કેટલાક મુખ્ય ક્ષેત્રોને તેનો લાભ મળશે અને તેની સાથે વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ આવતા અઠવાડિયે શરૂ થવાની ધારણા કરવામાં આવશે અને તેની સાથે સરકાર જણાવ્યું હોવાની વાત સામે આવી છે પક્ષો વચ્ચે ઔપચારિક વાટાઘાટોની બ્રિટનની સૌથી ઝડપી શરૂઆત જોવા મળી રહી છે.

ભારતની ઉપર આવતી અર્થવ્યવસ્થા સાથેના વેપાર કરારથી બ્રિટિશ વ્યવસાયો, કામદારો અને ગ્રાહકોને ઘણો ફાયદો થાય તેવી માહિતી આપવામાં આવી છે અને સાથે ભારત સાથેની અમારી ઐતિહાસિક ભાગીદારીને વેપાર નીતિ રોજગારીનું સર્જન કરી વેતનમાં વધારો કરી રહી છે અને સમગ્ર દેશમાં નવીનતા લાવવામાં આવી છે.

બ્રિટનની મુક્ત વેપાર નીતિ રોજગારીનું સર્જન કરી રહી છે અને તેની સાથે ઐતિહાસિક ભાગીદારીને આગલા સ્તર પર લઇ જશે.નાણાંકીય સેવાઓ અને નવીનતા તકનીક સુધીનો વિશ્વ-સ્તરનો વ્યવસાય અને કુશળતા છે.અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેના વિદેશ પ્રધાન એની મેરી ટ્રેવેલિયન 15મી UK-ભારત સંયુક્ત આર્થિક અને વેપાર સમિતિ માટે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય સાથે ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને મળવા માટે તૈયાર છે.

Your email address will not be published.