સેન્સેક્સ 500 પોઇન્ટ્સ ગગડ્યું, નિફ્ટી પહોંચ્યું 15,600ની નીચે

| Updated: July 20, 2021 1:28 pm

એચડીએફસી તથા આઈસીઆઈસીઆઈ બેન્કના શેર્સ પર સૌથી વધુ અસર. તેમજ સિક્યોરિટીઝ રેગ્યુલેટર અને કસ્ટમ્સ અધિકારીઓ અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ કરી રહ્યા હોવાના સમાચારના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેર 0.4 ટકાથી 5 ટકાની વચ્ચે સુધી નીચે રહ્યા.

Your email address will not be published.