પાપા શક્તિ કપૂર સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવા ઈચ્છે છે શ્રદ્ધા કપૂર

| Updated: April 21, 2022 3:49 pm

શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor) ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે. ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકેલી શ્રદ્ધા કપૂરે હવે તેના પિતા શક્તિ કપૂર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શ્રદ્ધા કપૂર Shraddha Kapoor) બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ‘હૈદર’, ‘સ્ત્રી’, ‘આશિકી 2’ અને ‘ABCD’ જેવી ફિલ્મો દ્વારા તે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે.

શ્રદ્ધા કપૂરShraddha Kapoor) ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે. ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકેલી શ્રદ્ધા કપૂરે હવે તેના પિતા શક્તિ કપૂર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor) આ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે તેના પિતા અને દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂર સાથે કામ કરવાની વાત કરી છે. શ્રદ્ધાએ એમ પણ કહ્યું કે તે તેના પિતા સાથે કોમેડી ફિલ્મ કરવા માંગે છે.આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે તે તેની આગામી ફિલ્મ તેના પિતા સાથે કરવાની ઇચ્છા વયક્ત કરી છે.

શું કહ્યું શ્રદ્ધા કપૂરે?
એક મડિયા સાથે તેણે વાત કરતા કહ્યું કે તેમના પિતા તેમને સતત હસાવતા રહે છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપૂરShraddha Kapoor) તેના પિતા શક્તિ કપૂર સાથે કામ કરી લીધું છે.શક્તિ કપૂરે 2010માં તેની પુત્રી શ્રદ્ધા કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘તીન પત્તી’માં સાથે હતા

શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor) તેના પિતા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં તેના પિતા સાથે ફિલ્મ કરવાની ઇચ્છા રાખી છે

પરંતુ તે બીજી વાત છે કે પિતા-પુત્રીની જોડી એટલે કે શક્તિ કપૂર અને શ્રદ્ધા કપૂરે હજુ સુધી એક સંપૂર્ણ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી.

શ્રદ્ધા(Shraddha Kapoor) આગળ તેના પિતા વિશે કહે છે- ‘તેની પાસેથી ઘણું શીખવા જેવું છે. ઘરમાં એક વ્યક્તિ તરીકે અને મોટા પડદા પર એક અભિનેતા તરીકે તેની પાસેથી ઘણું શીખવા જેવું છે. હું ટૂંક સમયમાં તેની સાથે કામ કરવાની આશા રાખું છું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર છેલ્લે ટાઈગર શ્રોફ સાથે ‘બાગી 3’માં જોવા મળી હતી. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઈગરની સાથે અંકિતા લોખંડે અને રિતેશ દેશમુખ પણ મહત્વના રોલમાં હતા.

હવે શ્રદ્ધા કપૂર લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મમાં રણબીર કપૂર સાથે જોવા મળશે. આ સિવાય તે ‘ચાલબાઝ ઇન લંડન’માં જોવા મળશે, જે 1989ની ચાલબાઝની રિમેક છે.

Your email address will not be published.