શ્વેતા તિવારીએ ફરી એક વાર દેખાડ્યો સ્ટાઇલિશ અવતાર, આ તસવીરો તમને આશ્ચર્યચકિત કરી દેશે

| Updated: May 12, 2022 7:00 pm

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ (Shweta Tiwari) તેની કેટલીક નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી બ્લેક ટ્યુનિક અને શોર્ટ્સમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે.

શ્વેતા તિવારી (Shweta Tiwari) એક જાણીતી ટીવી અભિનેત્રી છે અને તે તેના ગ્લેમરસ લુકને કારણે ઘણી વાર લાઈમલાઈટમાં રહે છે. શ્વેતા તિવારી 41 વર્ષની છે, પરંતુ તેની લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ તેનો અદભૂત લુક જોતા જ રહી જશો. (shweta.tiwari/instagram)

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે શ્વેતા તિવારીએ બ્લેક આઉટફિટમાં પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.(shweta.tiwari/instagram)

આ તસવીરોમાં શ્વેતા તિવારી ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. યુઝર્સ તેના લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે. (shweta.tiwari/instagram)

શ્વેતા તિવારી (Shweta Tiwari) અવારનવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે અને તેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આજે પણ નવી પેઢીની ટીવી અભિનેત્રીઓને માત આપે છે. આ તસવીરોમાં તે પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહી છે. (shweta.tiwari/instagram)

આ તસવીરોમાં શ્વેતા તિવારી સુંદર લાગી રહી છે અને ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. ઘણા યુઝર્સે તો એમ પણ લખ્યું છે કે ગ્લેમરની બાબતમાં તે તેની પુત્રી પલક સાથે પણ સ્પર્ધા કરે છે. (shweta.tiwari/instagram)

ભૂતકાળમાં પણ, શ્વેતા તિવારીએ(Shweta Tiwari) તેની ઘણી સ્ટાઇલિશ અને સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેટલાક મહિનાઓ પહેલા શેર કરેલી તેમની આ તસવીર પણ લોકોએ પસંદ કરી હતી.(shweta.tiwari/instagram)

શ્વેતા તિવારીના (Shweta Tiwari) આ લુકને પણ ચાહકોએ પસંદ કર્યો હતો. તેની આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. (shweta.tiwari/instagram)

તેની આ ગ્લેમરસ તસવીરના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા હશે. (shweta.tiwari/instagram)

આ તસવીરમાં શ્વેતા તિવારી(Shweta Tiwari) ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી. તેની આ સિઝલિંગ તસવીરો જોઈને તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા. (shweta.tiwari/instagram)

Your email address will not be published.