ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, મૃતકનો આંકડો ચિંતાજનક

February 5, 2022 8:36 pm

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 4710 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 11,184 લોકો સાજા થયા છે. જયારે 34 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે. રાજયમાં કુલ 51013 એક્ટિવ કેસ છે જેમાથી 236 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 50777 લોકો સ્ટેબલ છે. 1134683 […]

જન્મ વખતે જોડિયા બાળકી કોરોનાગ્રસ્ત,વજન માત્ર 1 કિલો,આખરે કઈ રીતે જીવનદાન મળ્યું?

February 3, 2022 8:32 pm

ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની વાતો નિષ્ણાકો કરતા હતા આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે. જેમાં સુરતમાં રહેતા એક પરિવારના ઘરે પરણીતા એ બે જોડિયા બાળકોને ખાનગી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બે બાળકીઓનો એક સાથે જન્મ થતા પરિવારમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી હતી. પરંતુ બાદમાં જ્યારે ડોકટરો તપાસ કર્યું […]

માસ્ક નહિ તો રોકીશું નહિ અને ટોકીશું નહિ,શું સુરતમાં ત્રીજી લહેર ગાયબ ?

February 3, 2022 1:28 pm

સુરત શહેર સહિત જિલ્લામાં બીજી લહેર ખતરનાક સાબિત થઈ હતી. ત્યારે ત્રીજી લહેર સુરત શહેર માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. કારણકે સુરત શહેરમાં એક સપ્તાહ પહેલા દરરોજ 1500થી 3000 કેસ આવતા હતા, ત્યારે અચાનક છેલ્લા દસ દિવસમાં કેસોની સંખ્યામાં ઘટાડો થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સુરત શહેરમાં માત્ર 300થી 400 કેસોનો […]

રાજયમાં કોરોના કેસ ઘટતા લગ્ન પ્રસંગ, નાઇટ કર્ફ્યૂમાં મળી શકે છે રાહત

February 2, 2022 8:41 pm

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટી રહેલા કેસને ધ્યાનમાં લઈ નવી એસઓપીમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાત્રિ કફર્યૂ, શિક્ષણ અને લગ્નમાં સભ્યોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. આ જાહેરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. ગુજરાતમાં સરકાર દ્વારા હાલ 8 મહાનગર સહિત […]

ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા પરતું મોતનો આંકડો વધતા તંત્ર ઉંધા માથે થયું

February 1, 2022 8:13 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8338 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 16629 લોકો સાજા થયા છે. જયારે મોતના આંકડાઓ વધી રહ્યા છે. રાજયમાં આજે 38 લોકોના મોત થયા છે. રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 2702 કેસ, વડોદરામાં 2196 કેસ, રાજકોટમાં 635 કેસ, સુરતમાં 394 કેસ, ગાંધીનગરમાં 287 કેસ, ભાવનગરમાં 92 […]

ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા પરતું મોતનો આંકડાએ ચિંતા વધારી

January 31, 2022 8:56 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછા 6679 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 14171 લોકો સાજા થયા હતા. જયારે રાજયમાં આજે 35 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર નાખીએ તો, અમદાવાદમાં 2399 કેસ, સુરતમાં 418 […]

પાટણના વરાણાના મેળાને સતત બીજા વર્ષે નડ્યો કોરોનાનું ગ્રહણ

January 31, 2022 8:13 pm

હાલ રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ પાટણ ખોડિયાર માતાજી ટ્રસ્ટ,ગ્રામજનો દ્વારા અને મંદિરના કર્મચારીઓ દ્વારા આયોજિત થતો જગપ્રસિદ્ધ વરાણાનો મેળો જે ઉત્તર ગુજરાતમાં મિની કુંભ તરીકે ઓળખાય છે તે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી રદ્દ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે મંદિરની આસપાસમાં લારી ગલ્લાઓ સહિતની દુકાનો બંધ રાખવા માટે સરપંચ દ્વારા […]

ગુજરાતમાં ફરી એકવાર 10 હજાર નીચે કોરોના કેસ નોંધાયા

January 30, 2022 7:53 pm

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં નવ હજાર 395 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 16 હજાર 66 લોકો સાજા થયા છે. જયારે 30 લોકોના મોત થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,423 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 11 હજાર 794 પોઝિટિવ કેસ નોંધાયા

January 29, 2022 7:58 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11,794 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાના કારણે 33 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 3990 કેસ નોંધાયા છે. અને આજે રાજ્યમાં 21,655 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આજે સૌથી વધારે […]

1લી મેના દિવસે ભવ્ય વાયબ્રન્ટ સમિટ યોજવાની તૈયારીમાં સરકાર

January 27, 2022 4:12 pm

રાજયમાં કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ (Gujarat Vibrant Summit 2022) રદ્દ કરી દેવામાં આવી હતી. ફરી એખવાર સરકાર વાઈબ્રન્ટ યોજવાની તૈયારીમાં લાગી ગઈ છે. 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું આયોજન કરવામાં આવી શકે છે. જો કે, સરકાર દ્વારા હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ અંગે […]

કૃષિ મંત્રી રાઘવજી પટેલને કોરોનામાં તાવ ન ઉતરતા હોસ્પિટલમાં દાખલ કરાયા

January 27, 2022 1:44 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક પછી એક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે રાઘવજી પટેલ થોડાક દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. રાઘવજી પટેલને તાવ નહિ ઉતરતા અને બીપી, ડાયાબિટીસની તકલીફના કારણે (Raghavji Patel was admitted) અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ પણ […]

ગુજરાતમાં ચાર મહિનામાં 4 કરોડ રુપિયાની Dolo 650 ટેબલેટ વેચાઈ

January 26, 2022 6:04 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા પેરાસિટામોલ, એઝિથ્રોમાઈસિન અને હવે ડોલો 650 ટેબલેટની ડિમાન્ડ વધી રહી છે. કોરોનામાં સૌથી વેચાણ હાલ ડોલોનું થઈ રહ્યું છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જ 4 કરોડ રૂપિયાની ડોલો (650 Increase sales of Dolo tablet) ટેબલેટનું વેચાણ થઈ ગયું છે. ચાલુ […]

AMCએ યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ ડોમ તો શરુ કર્યા પરતું ટીમ જ સમયસર પહોંચતી નથી

January 25, 2022 4:36 pm

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ (AMC Started testing dome) પણ લગાડવામાં આવ્યા છે. પરતું આ ડોમ શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યા છે. મોટેરા વિસ્તારમાં લગાવવામાં આવેલ ડોમમાં લોકો વહેલી સવારથી ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઉભા હતા પરતું ટીમ ના […]

ત્રીજી લહેરમાં લોકો જાગૃત થયા: સેલ્ફ ટેસ્ટિંગ કીટમાં વધારો, વિટામિન Cની ગોળીની માંગ વધી

January 25, 2022 3:30 pm

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે વડોદરામાં દરરોજ 7 હજાર કોરોના ટેસ્ટિંગ (Increase in self testing kits) કીટનું વેચાણ થઈ રહ્યું છે. આ સાથે વિટામિન સી ની ટેબ્લેટમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, બીજી લહેરમાં દવાઓનો […]

ભિલોડા કોંગ્રેસના ધારાસભ્યની તબીયત બગડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા

January 24, 2022 9:40 pm

કોરોના વાયરસની ત્રીજી લહેરમાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જો કે, છેલ્લા બે દિવસથી કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજી લહેરમાં ઘણા નેતાઓ કોરોના સંક્રમિત પણ થયા છે. જયારે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થતા તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે, તેઓની તબીયત વધારે બગડતા તેઓને અમદાવાદની ખાનગી […]

ગુજરાતમાં ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટની એન્ટ્રી

January 24, 2022 8:07 pm

બે અઠવાડિયામાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળશે નવો વેરિઅન્ટ ઘાતક નથી પણ સાવચેતી જરૂરી: ડૉ તુષાર પટેલે રાજયમાં હાલ કોરોના વાયરસની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ કોવિડ ટાસ્કફોર્સ મેમ્બરના નિવેદને ગુજરાતની ચિંતા વધારી છે. તેઓએ જણાવ્યું કે, ઓમિક્રોનના (Entry of new sub variant) નવા સબ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. […]

ગુજરાતમાં કોરોનાથી 24 કલાકમાં 25ના મોત

January 24, 2022 8:18 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,805 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાના (corona cases) કારણે 25 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 4361 કેસ નોંધાયા છે. અને આજે રાજ્યમાં 13,469 દર્દી સાજા થયા છે. ગઇકાલે રાજયમાં કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 24 કલાકમાં કોરોનાના 16,617 કેસ નોંધાયા હતા. જયારે 19 લોકોના […]

છેલ્લીવાર દીકરીનો ચહેરો જોવા માતાનું આક્રંદ: રાત્રે તાવ આવ્યો અને સવારે બાળકીએ આંખો જ ના ખોલી

January 24, 2022 6:57 pm

રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધાત જઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં એક ત્રણ વર્ષની બાળકીનો કોરોનાએ ભોગ લીધો છે. પરિવાર (Death of a girl from Corona) દ્વારા શહેરની ગોત્રી હોસ્પિટલમાં બાળકીનું મોઢું જોવા માટે માતા તબીબો પાસે હાથ જોડતી જોવા મળી હતી. પરિવારજનો દ્વારા તેઓની દિકરીને વતને લઈ જવા માટે ડોકટરો સામે રજૂઆત પણ […]

સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના બ્લાસ્ટ

January 24, 2022 6:35 pm

જેલમાં 23 કેદીઓ કોરોના સંક્રમિત થતા ફફડાટ થોડા સમય અગાઉ પણ અનેક કેદીઓ સંક્રમિત બન્યા હતા ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની (23 inmates infected with corona) સબ જેલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેલમાં સજા ભોગવી રહેલા 23 કેદીઓ કોરોના સંક્રમિત થતા અન્ય કેદીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ […]

ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાથી બે બાળકોના મોત, તંત્ર ઉંધા માથે થયું

January 24, 2022 3:34 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કેસ વધતા તંત્રમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ બાળકોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરત અને વડોદરામાં કોરોના વાયરસના કારણે બાળકીના મોત થતા તંત્ર ઉંધા માથે થયું છે. અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવી […]