અમદાવાદ મંડળના અમદાવાદ-વિરમગામ વિભાગના સાણંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે અને મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના મંડળ રેલ પ્રવક્તા આ માહિતી આપવામાં આવી છે
રદ કરાયેલી ટ્રેનો:-
- તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
- તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
- તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
- તારીખ 21 મે, 2022ની ટ્રેન નંબર ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેનોના સંચાલન,વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.