અમરેલીનું આ ગામ અડધા ગુજરાતને હળદર પુરી પાડે છે પણ હવે ખેડૂતો ચિંતામાં

| Updated: February 28, 2022 2:10 pm

ખેડૂતો (farmers) દ્વારા અનેક પ્રકારની નવી આધુનિક ખેતી તરફ વળ્યા છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે ધારીના ખેડૂતોની (farmers) જો વાત કરવામાં આવે તો તે હળદર વાવેતર કરીને એક નવી રીતને આગવું સ્થાન આપવામાં આવી રહ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે આ ગામની વસતિની જો વાત આ ગામમાં 500 જેટલી વસતિ જોવા મળે છે.આ લોકો હળદરની જો વાત કરવામાં આવે તો પુરા ગુજરાતમાં આ ગામની હળદર જાઇ છે.

ધારી તાલુકાનું ફાચરિયા ગામ જ્યા 500 જેટલી વસતિ છે. ગુજરાત ના રાજ્યના ખોબા જેવડા ફાચરિયા ગામમાં ખેડૂત (farmers) હળદરનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.આખા ગામમાં 250 હેક્ટર જેટલી જમીન નોંધાય છે. અને તેની સાથે ખેતીમાં માત્ર હળદરનું વાવેતર કરવામાં આવે છે. અને અડધા ગુજરાતને ફાચરિયા હળદર મોકલવામાં આવે છે અને તેને લઇને ખેડૂતોમાં(farmers) ખૂશી જોવા મળી રહી છે પરંતુ તેની સાથે જો વાત હળદરના ભાવમાં સતત ધટાડો જોવા મળવાથી ખેડૂોતોની ખૂશી નિરાશામાં ફરિ વળી હતી.
આ ગામના લોકો ખેતીમાં હળદરનું વાવેતર જ કરે ઠ

આ તમામ ખેતીમાં માત્ર હળદરનું વાવેતર કરવામાં આવે છે. અને અડધા ગુજરાતને ફાચરિયા હળદર પુરી પાડે છે. પરંતુ હળદરના ભાવ તળીયે જતા સમગ્ર ગામના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આખું ગામ માત્ર હળદરની ખેતી જ કરે છે. તેને તૈયાર કરવામાં ખેડૂતોને(farmers) એક વિઘામાં 30 થી 35 હજારનો ખર્ચ થાય છે. ઓણસાલ હળદરનું ઉત્પાદન પણ સારૂ થયું છે. પણ માર્કેટમાં અત્યારે બે થી પાંચ રૂપિયા સુધીના તળીયાના ભાવે હળદરનું વેંચાણ થઈ રહ્યું છે. જેના કારણે આખા ફાચરિયાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને(farmers) પુરતો ભાવ ન મળતા અત્યારે હળદરના ઉભા વાવેતર પર રોટાવેટર ફેરવી રહ્યા છે. અને હળદરના વાવેતરનો નાશ કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના એક માત્ર ફાચરિયા ગામમાં આખું ગામ એક જ વાવેતર કરે છે. પણ અત્યારે હળદરનો ભાવ ન મળતા ખેડૂતો(farmers) લાચાર બન્યા છે. હળદર એક મણ રૂપિયા 40માં વેચાય રહી છે. તો તેમને તૈયાર કરવામાં ખેડૂતોને રૂપિયા 100નો ખર્ચ આવે છે. ફાચરિયાના ખેડૂતોને (farmers) ખેતરમાંથી હળદરના નિકાલ કરવો પણ ભારે પડે છે. આવી સ્થિતિમાં હળદરનું વાવેતર કરતું ફાચરિયા હવે અન્ય પાક તરફ વળી રહ્યું છે.

હળદરની સીધી ખરીદી થાય તો ખેડૂતોને ફાયદો: ફાચરિયાના ખેડૂત દ્વારા કરાવામાં આવી છે.

હવે અન્ય વાવેતર તરફ ખેડૂત (farmers) વળી રહ્યાં છે જે એક બાજૂ સારૂ ના કહી શકાય.અને તેની સાથે જો વાત કરવામાં આવે તો ફાચરિયાની તમામ જમીન પર હળદરનું જ વાવેતર થઈ રહ્યું છે. પરંતુ હળદરની યોગ્ય કિંમત ઉપજતી ન હોવાથી હવે ખેડૂતો (farmers) ઘઉં અને ચણા જેવા વાવેતર તરફ જઈ રહ્યા છે. આગામી દિવસોમાં હળદરની ખેતી કરતું ફાચરિયા અન્ય વાવેતર કરે તો નવાઈ નહી પરંતુ ખેડૂતોને સારા ભાવ ન મળતા હવે ખેડૂતો બીજી ખેતી તરફ વળતા જોવા મળી રહ્યા છે.

Your email address will not be published.