ટોક્યો ઓલિમ્પિકસમાં ભાગ લેનારા છ મહિલા ખેલાડીઓને 10 લાખની સહાય

| Updated: July 14, 2021 6:03 pm

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના છ ખેલાડીઓ આગામી ઓલિમ્પિકસ રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિકસ ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે છ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલિમ્પિકસ રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દીકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

Your email address will not be published.