અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 17 પીઆઈની બદલી કરાઈ

| Updated: May 15, 2022 9:28 pm

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા 17 પીઆઈની બલદી કરવામાં આવી છે. લિવ રિઝર્વમાં રહેલા 6 પીઆઈની પણ બદલી કરવામાં આવી છે, જેમાં ટી.આર.ભટ્ટને પીસીબી, પી.ટી ચૌધરીને કારંજ, એ.એ.દેસાઈને રખિયાલ, ડી.ડી.પરમારને EOW, એ.એસ.પટેલને એસ.જી-1 ટ્રાફિક, એન.આર.વાઘેલાને સોલા પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના 11 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.

Your email address will not be published.