લખનઉમાં બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

| Updated: July 11, 2021 4:44 pm

ઉત્તર પ્રદેશના લખનઉમાં બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ, રાજ્યમાં હાઇ અલર્ટ જારી કરાયો છે. છેલ્લા 7 કલાકથી ચાલતા એટીએસના સર્ચ ઓપરેશન દરમિયાન અલકાયદાના બે આતંકીઓ ઝડપાયા હતા, જેમના બીજા 5 સાથીઓ ફરાર હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટનાના પગલે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હાઇ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Your email address will not be published.