સ્ટર્લિંગ બાયોટેકની સંપત્તિની હરાજી કરવા નિર્ણય

| Updated: July 21, 2021 7:30 pm

સ્ટર્લિંગ બાયોટેક લી. કંપનીની સંપત્તીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ઓનલાઇન હરાજી કરાશે.
નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા બિઝનેસ સર્કલમાં જાણીતું નામ હતું.
સ્ટર્લિંગ જુથનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યા બાદથી સાંડેસરા પરિવાર સરકારની પકડથી દુર છે,હાલ સ્ટર્લિંગ બાયોટેક સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે.

Your email address will not be published.